ખેડૂતો સામેના કેસ પડતા મુકવાના Pepsicoનું નિવેદન

બટાટાના કોપીરાઇટ મુદ્દે પેપ્સિકો કંપનીની મનમાની સામે દેશના તમામ ખેડૂત સંગઠનો એક થયા છે, આ મામલે અલગ અલગ ખેડૂત સંગઠનોએ એક થઈ અંત સુધી લડી લેવા માટે બીજ સંપ્રભુતા ફોરમની રચના કરી છે, જેના દ્વારા ખેડૂતોને પ્રશ્નોને લઈને રજૂઆત કરાશે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે

Trending news