ગામડું જાગે છેઃ પાટણ સાંતલપુરના અબિયાણા ગામ પાસેના 12 ગામો સંપર્ક વિહોણા

પાટણના સાંતલપુરના અબિયાણા ગામ પાસેના 12 ગામો સંપર્ક વિહોણા બન્યા છે તે પણ બનાવવામાં આવી રહેલા પુલનું કામ અધુરુ રહેવાના કારણે, ગ્રામજનો કેવી વેઠી રહ્યાં છે હાલાકી જોઈએ આ અહેવાલમાં.

Trending news