વડોદરા: IPLનો સટ્ટો રમતા 4 શખ્સોની ધરપકડ

વડોદરા ખાતે સટ્ટો રમી રહેલા 4 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. નાસ્તાની દુકાનના ઓઠા હેઠળ સટ્ટો રમી રહેલા 4 વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા અન્ય મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો.

Trending news