સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો સાથે જ 9 ઓગસ્ટથી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે પૂર્વ ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે.

Trending news