ગુજરાતના ખેડૂતો માટે Dy.CM નીતિન પટેલની મોટી જાહેરાત, જુઓ વીડિયો

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદથી નુકસાન થયેલ પાક અંગેની સહાયમાં સરકારે વધારો કર્યો છે. અગાઉ નુકસાન કરાયેલા સર્વે ઉપરાંત અન્ય વિસ્તારના ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવા સરકારે તૈયારી બતાવી છે. અગાઉ સરકાર દ્વારા 700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું.

Trending news