યાત્રાધામ બેટ દ્વારકાના દરિયામાં બે યુવાનો તણાયા, જુઓ વીડિયો

યાત્રાધામ બેટ દ્વારકાના દરિયામાં બે યુવાનો તણાયા છે. નહાવા પડેલા બન્ને યુવાનોને શોધવા માટે ફાયર ટીમ અને મરીન પોલીસે કામગીરી હાથ ધરી છે. દરિયાના કરંટમાં નહાવા પડેલા યુવાનો તણાયા

Trending news