ડીપીએસના વિદ્યાર્થીઓ પહોંચ્યા DEO કચેરી

અમદાવાની હીરાપુરા DPS શાળાના વાલીઓ DEO કચેરી ખાતે પહોંચ્યા હતા. શાળા ચાલુ રાખવાની વાલીઓએ રજૂઆત કરી હતી. બે મહિના બાકી છે ત્યારે શાળામાં ક્યાં જવું. અન્ય શાળાઓ બોર્ડ લગાવ્યા DPS શાળા બાળકો લેવા નહીં વાલીઓ આક્ષેપ કરી રહ્યાં છે. બાળકો માટે સરકાર અને તત્ર દ્વારા વૈક્લિપક વ્યવસ્થા કરવી જોઈએ. હાલ શાળાના બાળકો અભ્યાસ સાથે ભવિષ્ય સાથે ખીલવાડ થઇ રહ્યો છે.

Trending news