10 વર્ષની ‘નિર્ભયા’ આખરે જિંદગી સામે હારી ગઇ, ભરૂચના ઝઘડિયામાં માસૂમ સાથે થયું હતું ભયાનક દુષ્કર્મ

ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આ બાળકી જિંદગી સામેનો જંગ હારી છે. દુષ્કર્મના આઠમાં દિવસે બાળકીનું મોત થયું છે. ડોક્ટરોએ બાળકીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા, પરંતુ આજે સાંજે બાળકીએ જીવ ગુમાવ્યો છે. 

Trending news