DPS કાંડ: અમદાવાદ DPS સ્કૂલની NOC બાદ BU પરમિશન પણ નકલી

અમદાવાદની DPS હીરાપુર સ્કૂલની NOC બાદ બીયુ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. ઔડાની જમીન હોવા છતાં ગ્રામપંચાયતનું બીયું લઈ સરકારને ગેરમાર્ગે દોરી હતી. વર્ષ 2008થી 2010 સુધી સ્કૂલ ગેરકાયદે ચાલી હતી. સંચાલકો દ્વારા કુલ 3 વર્ષ સુધી સ્કૂલ કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદે ચલાવી હતી.

Trending news