હાર્દિક પટેલને ટેકો આપતી ટ્વિટ કરી પ્રિયંકા ગાંધીએ અને પછી...

ગઈકાલે હાર્દિક પટેલ (Hardik Patel) ની થયેલી ધરપકડ મુદ્દે રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળી છે. હાર્દિક પટેલની ધરપકડ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) એ BJP પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપી સતત હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે. તે ખેડૂતોના અધિકાર અને યુવાઓના રોજગાર માટે લડી રહ્યાં છે.

Trending news