દેવ દિવાળીના પર્વ પર અરવલ્લીના શામળાજીમાં ઊમટ્યુ ભક્તોનું ઘોડાપુર

અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળામાં દેવ દિવાળી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. શામળાજીમાં નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. પિતૃદોષ, ભૂતપ્રેત વળગાડ દૂર થતો હોવાની માન્યતાઓ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહીત ગુજરાતના લખો દર્શનાર્થીઓ લાભ લઇ રહ્યા છે.

Trending news