ધોરાજીમાં જીવના જોખમે ભણતર

ધોરાજીમાં સરકારી સ્કૂલમાં જીવના જોખમે ભણતર થાય છે. અહીં સરકારી શાળા નંબર 5ની હાલત એટલી જર્જરિત છે કે ગમે ત્યારે મોટા અકસ્માતની ભીતિ છે.

Trending news