વડોદરામાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા, જુઓ સ્થાનિકોએ શું કહ્યું

વડોદરામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં વડોદરા શહેરમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ડભોઈ અને વાઘોડીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો. કરજણ અને શિનોરમાં અઢી ઈંચ વરસ્યો વરસાદ ખાબક્યો.

Trending news