લંડનમાં કીર્તિદાન ગઢવીના ડાયરાની જમાવટ

ગુજરાતી લોકસંગીતના અગ્રણી એવા કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો હતો. લંડનવાસીઓએકિર્તીદાનના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો તેમજ કાર્યક્રમ સ્થળ પર રમઝટ જામી હતી.

Trending news