જુઓ કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં શું કરાશે ચર્ચા

સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે,જેમાં લોકસભામાં થયેલી હાર અંગે અને વિધાનસભાના બજેટસત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. બજેટસત્રમાં સરકારને ઘેરવાના વિવિધ મુદ્દાઓ જેવા કે ખેડૂતો, યુવાનો અને રોજગારીના મુદ્દા ઉઠાવવા અંગે ચર્ચા કરાશે

Trending news