ડો.આશા પટેલને મનાવવા પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર મેદાનમાં

ડો.આશા પટેલને મનાવવા પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર મેદાને પડ્યા છે. આશા પટેલે આ માટે વિચારવાનો સમય માંગ્યો છે.

Trending news