IT ક્ષેત્રે ગુજરાત નંબર 1 અને યુવાનો બનશે જોબ ગીવર: સીએમ રૂપાણી
વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ 2019માં CM રૂપાણીએ કહ્યું- IT ક્ષેત્રે ગુજરાત નંબર 1 બનશે. IT કંપનીઓને ગુજરાત સરકાર પ્રોત્સાહન આપશે. ગુજરાતના યુવાનો જોબ ગીવર બનશે. વધુમાં સીએમ રૂપાણીએ કહ્યું- રાજ્ય સરકાર આવનારા દિવસોમાં પડકારોને દૂર કરશે. માનવ કલ્યાણ માટે ગુજરાત રોલ મોડેલ બનશે. ગુજરાતના યુવાનોની શક્તિ રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બનશે.