જસદણમાં બાળકોએ કર્યો ચૂંટણી પ્રચાર, Video

જસદણ પેટાચૂંટણીનો રાજકીય પક્ષો અને મતદારોને ઉત્સાહ હોય તે સ્વભાવિક છે પરંતુ આ ચૂંટણીના રંગે બાળકો પણ રંગાયા છે,જસદણમાં બાળકો પોતાના રમકડાં સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા..પ્રચાર દરમિયાન જીતેગા ભાઇ જીતેગા ભાજપ જીતેગાના નારા પણ બોલાવ્યા હતા

Trending news