IDX મીડિયા કેસઃ મારા પર કોઈ આરોપ નથીઃ ચિદમ્બરમ

ચિદમ્બરમે જણાવ્યું કે, તેઓ ફરાર થયા ન હતા, પરંતુ તેઓ બુધવારે આખી રાત દસ્તાવેજો તૈયાર કરી રહ્યા હતા. ચિદમ્બરમે દિલ્હી કોંગ્રેસના વડામથક ખાતે પત્રકાર પરિષદ સંબોધતાં જ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમની ધરપકડ કરવા માટે કોંગ્રેસના વડામથકે પહોંચી હતી. જોકે, ચિદમ્બરમ પત્રકાર પરિષદ સંબોધીને દિલ્હીમાં જોર બાગ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે પહોંચ્યા હતા.

Trending news