રાજકોટમાં પાણીની પાઇપલાઇન વાલ્વમાં ભંગાણ

રાજકોટના ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ થતાં રાજમાર્ગો પાણી પાણી થયાં હતા. હજારો લીટર પાણીના વેડફાટ સાથે રાજમાર્ગોની હાલત ચોમાસા જેવી થઈ હતી.

Trending news