લોકરક્ષક પેપર લિક કેસમાં ખૂલ્યું ભાજપી નેતા મુકેશ ચૌધરીનું નામ, Video

લોકરક્ષક પેપરલીક મામલે હવે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ કૌભાંડમાં પોલીસ અધિકારીનું જ નામ ખુલ્યું છે. પી.વી.પટેલ નામના PSIની સંડોવણી ખૂલી છે. હાલ પોલીસે પી.વી.પટેલની ધરપકડ કરી લીધી છે. પી.વી.પટેલની ગાંધીનગરમાં ડ્યૂટી હતી. પી.વી.પટેલ બાયોમેટ્રિક વેરીફિકેશન પર હતો. સાથે જ આરોપી યશપાલસિંહ સોલંકીનું પણ નામ ખૂલ્યું છે. પોલીસે કૌભાંડ મામલે મુકેશ ચૌધરી અને મનહર પટેલની પણ ધરપકડ કરી છે.

Trending news