ભાજપના નેતા ગીતાબેન રાઠવાની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

ભાજપે છોટાઉદેપુર બેઠક ઉપર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ટીકીટ આપી હતી. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ગીતાબેન રાઠવાએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.

Trending news