જુઓ નર્મદા વિવાદ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ શું કહ્યું

નર્મદા મામલે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર આડી ફાટી, વીજળીના બહાને પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. નર્મદાનું પાણી ન મળે તો ગુજરાત પાણી માટે તરસશે. મધ્ય પ્રદેશમાં સરકાર બદલાતાં જ ગુજરાત પર આફત.

Trending news