ભરૂચઃ ગોલ્ડન બ્રિજ ખાતેની નર્મદાની જળ સપાટીમાં વધારો, ભયજનક સપાટી પાર થતા અપાયું અલર્ટ

ભરૂચઃ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી વધી, ગોલ્ડન બ્રિજ ખાતેની નર્મદાની સપાટી 24.50 ફૂ઼ટે પહોંચી. નર્મદા ડેમમાંથી સતત પાણીની આવકને પગલે સપાટી વધી છે.

Trending news