કયા ગામના લોકોએ કરી હરિયાળી ક્રાંતિ માટે અનોખી પહેલ? જુઓ 'ગામડું જાગે છે'

વર્ષેને વર્ષે વરસાદ પાછો ઠેલાતો જઈ રહ્યો છે તેની પાછળ ક્યાંકને ક્યાંક ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. પર્યાવરણ સામે બાથ ભીડનારા વૃક્ષો ધીમે ધીમે જમીનદોસ્ત થઈ રહ્યાં છે. જેથી લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ અમે આજે તમને ભરૂચના એવા ગામની મુલાકાત કરાવીશું જે ગામ અન્ય ગામડાઓને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. જોઈએ આ ખાસ અહેવાલ...

Trending news