ભક્તિ સંગમ: જાણો ગણેશજી પૂજાવિધિ વિશે, પૂજામાં કઇ વાતનું રાખશો ધ્યાન?

ગણેશ ચતુર્થીની પૂજા માટે સૌથી પહેલા બજારમાંથી ગણપતિની એક નવી પ્રતિમા લઇને આવો. જો તમે ઘરમાં ગણપતિની સ્થાપના કરવા ન માગતા હોવ તો પૂજામાં રહેલી અક્ષત સોપારીને પમ ગણપતિ તરીકે પૂજા કરી શકાય છે અને પછી પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે.

Trending news