ભાજપના કલાકારોઃ ખ્યાતનામ કલાકારોના ભાજપમાં જોડાવા પર ખાસ ચર્ચા

વધુ કેટલાક ખ્યાતનામ કલાકારો ભાજપમાં જોડાયા છે, કલાકાર કિંજલ દવે અને ઐશ્વર્યા મજમૂદાર ભાજપમાં જોડાયા છે આ ઉપરાંત અરવિંદ વેગડા અને સૌરભ રાજ્યગુરુઅ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પ્રખ્યાત ગાયિકા ગીતા રબારી પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે

Trending news