સજીવ ખેતીના શું છે ફાયદા-ગેરફાયદા? જુઓ 'ગામડું જાગે છે'

ખેડુત ઓર્ગેનિક ખેતીને લઈને ખોટી માન્યતા રાખી રહયા છે જેમ કે ધીમે પાક પાકે છે , પાક ના ભાવ નથી થતા , પાક ઓછો ઉપજે છે સહીતની પણ આ બધી માન્યતા દૂર કરવા જ આપડે આજે ઓર્ગેનિક ખેતીના નિષ્ણાત સાથે વાત કરીશું.

Trending news