કિંજલ દવે હવે નહિ ગાઈ શકે પોતાનું ફેવરિટ સોન્ગ ચાર ચાર બંગડીવાળી ગાડી, Video

કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગીત ફરીથી વિવાદમાં સપડાયું છે. કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉ ગીત પર કોર્ટ દ્વારા પ્રતિબંધન મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના યુવકે કોપી રાઈટનો દાવો કરતા કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઈન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી દેવાનો આદેશ કરાયો છે.

Trending news