મતગણતરી પહેલા શું કહ્યું કોંગ્રેસના અવસર નાકિયાએ, જુઓ Video

અવસર નાકિયાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહી કોંગ્રેસ જ જીતે છે. જસદણની જનતા 25 વર્ષથી મત આપતી હતી, પણ પ્રજાને વિચારમાં આવ્યું નથી. ભાજપને ખોટુ બોલવાની ટેવટ છે અને જોરજોરથી ખોટુ બોલવાની ટેવ છે.

Trending news