અમરેલી એકસાથે 14 જેટલા સિંહોનું ટોળું જોવા મળ્યું, વીડિયો થયો વાઈરલ

ગીરના જંગલમાં વસતા સિંહો પર પણ ગરમીની અસર જોવા મળી, ગીરના જંગલમાં 14 સિંહનો પરિવાર એક સાથે પાણી પીતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

Trending news