અમદાવાદમાં મૃતદેહ બદલાઇ જવા મામલે હવે તંત્ર જાગ્યુ, આવા લેવાશે પગલા

મૃતદેહ બદલાઇ જવા મામલે અમદાવાદ કોર્પોરેશન ખાતે અધિકારીઓની મળી બેઠક, મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વી.એસ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ બેઠકમાં હાજર, સમસ્યાનો ઉકેલ કઇ રીતે લાવવો તેની ચર્ચા કરાઈ , બેદરકારી દાખવનારાઓ સામે લેવાશે પગલાં

Trending news