ચેતી જજો! જો શરીર આવા સંકેત આપે છે તો આ તત્વોની હોઇ શકે છે ઊણપ...

હવે શિયાળો શરૂ થયો એટલે ઠંડી લાગવું એ સ્વાભાવિક છે. પણ જો તમને અન્ય લોકો કરતા વધુ ઠંડી લાગે છે તો ચેતી જજો. તમારા શરીરમાં કેટલાક તત્વોની ઉણપ હોય શકે છે. ચિંતાના કરો આ વિડીયોમાં હું તમને તમામ બાબત જણાવીશ.

Trending news