અલ્પેશ ઠાકોર માંડશે રાજ્ય સરકાર સામે મોરચો

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોચરો માંડવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત આગામી 20મી જાન્યુઆરીથી અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતાયાત્રા નિકાળવાના છે. ત્યારે એકતા યાત્રામાં ભાગ લેનારા અલ્પેશ ઠાકોર માટે કોઇ ફિલ્મીસ્ટારને ટક્કર મારે એવી કેરેવાન તૈયાર કરવામાં આવી રહી છે.

Trending news