અમદાવદની કે.ડી હોસ્પિટલે સર્જ્યો અનોખો વિક્રમ , જુઓ વિગત
અમદાવદની કે.ડી હોસ્પિટલે અનોખો વિક્રમ સર્જ્યો છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે મેદસ્વીતાના દર્દીઓના 27 ઓપેરશન માત્ર 16 કલાકમાં નજીવા દરે કરીને તબીબી ક્ષેત્રે એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મેદસ્વીતા રોગના ખાસ તબીબ ડો.મનીષ ખેતાન અને કે.ડી હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર અદિત દેસાઈ એ તબીબી સેવા ક્ષેત્રે સર્વશ્રેષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.