રાણીપની નિશાન સ્કૂલ જયાંથી કાલે પીએમ કરશે મતદાન ત્યાં કેવો છે બંદોબસ્ત

વડાપ્રધાન રાણીપ ખાતે આવેલ સ્કૂલમાં મતદાન કરવા જવાના હોવાથી ત્યાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટરે પણ સુરક્ષા અને મતદાનની ચકાસણી કરી હતી.

Trending news