અમદાવાદમાં ST બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે S G હાઇવે પર YMCA ક્લબ પાસે STબસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયાં છે, રિક્ષામાંથી મળ્યો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, અકસ્માતની ઘટનાના CCTV મેળવી હાલ તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Trending news