ભારતની આ હસીનાએ 50ના દશકમાં કરાવ્યું હતું પહેલું ગ્લેમર ફોટોશૂટ

બેગમ પારા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિસની સૌથી બેબાક અને ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવે છે. આ અભિનેત્રીએ 50ના દશકામાં ભારતનું સૌથી પહેલું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. જુઓ તસવીરો...

Trending news