'અભિનંદન' ની વતન વાપસી, વાઘા બોર્ડરે દેશભક્તિના ઘોડાપૂર

વિંગ કમાન્ડર અભિનંદન માદરે વતન ભારત પરત ફરી રહ્યા છે જેમને આવકારવા માટે ભારત પાકિસ્તાનની સરહદ વાઘા અટીરા બોર્ડરે દેશભક્તિના ઘોડાપૂર જેવો માહોલ છે. દેશભરમાંથી દેશવાસીઓ અહીં ઉમટ્યા છે. અભિનંદન વાઘા બોર્ડરે આવી ગયા અહીં એમના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં તેઓ ભારતની ધરતી પર પગ મુકશે....જુઓ વીડિયો

Trending news