સો ગામ સો ખબરઃ ડેન્ગ્યૂથી વધુ એક વ્યક્તિનું મોત

જામનગરમાં ડેન્ગ્યુથી વધુ એક વ્યક્તિનું મોત....ચાલુ સિઝનમાં જામનગરમાં ડેન્ગ્યુથી થતા મોતનો આંક 12એ પહોંચ્યો....સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ 64 બેડની વ્યવસ્થા કરવામાં આવી....

Trending news