100 ગામ 100 ખબર: રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ, ખેડૂતોની ચિંતામા વધારો

અમરેલી જિલ્લામાં સતત પડેલ રહેલા વરસાદને લઈને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે કારણ કે પહેલા વરસાદે તલના પાકને ખુબ જ નુકશાન થયું છે જ્યારે બીજા વરસાદે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન કર્યું છે વરસાદ આવતા ખેતરમાં પડેલ મગફળી ના પાથરા પણ પલળી ગયા હતા. જેને લઇને ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે તો કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાસે બચેલ થોડું-ઘણું કપાસ પણ પલળી ગયો છે. જેને લઇને ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઇ છે.

Trending news