8GB RAM અને 5000mAh બેટરીવાળા આ ધાડક ફોન પર જોરદાર ડિસ્કાઉન્ટ, ઓછી કિંમતમાં મળી જશે Smartphone
Smartphone Deal જો તમે પણ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો જેમાં વધુ રેમ અને સારી બેટરી સાથે આવો અને કિંમત પણ 10 હજારથી ઓછી હોય તો તમે Motorola e13 પસંદ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે પણ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો જે વધુ રેમ અને બેટરી સાથે આવે, પરંતુ કિંમત પણ 10 હજારથી ઓછી હોય તો આ આર્ટિકલ તમારા માટે છે.
મોટોરોલાનો MOTOROLA e13 તમને પસંદ આવી શકે છે. સારી વાત છે તે આ ફોનને બેંક અને એક્સચેન્જ ઓફર્સની સાથે ઓછા ભાવમાં ખરીદી શકાય છે.
Motorola e13 ની કિમત અને ડિસ્કાઉન્ટ ડીલ
Motorola e13 ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ (2GB+ 64GB, 4GB+64GB, 8GB+128GB)માં ખરીદી શકાય છે. ફોનના ટોપ સ્ટોરેજ વેરિએન્ટ (8GB+128GB સ્ટોરેજ) પણ 10 હજારથી ઓછામાં આવે છે. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિંમત 8999 રૂપિયા છે. આ સિવાય ફોનની ખરીદી ઓનલાઈન કરો છો તો વધુ બચત કરી શકો છો.
Motorola e13 ફોનની ખરીદી પર Flipkart Axis Bank Card થી 5 ટકા કેશબેકનો ફાયદો ઉઠાવી શકો છો.
Motorola e13 ફોનની ખરીદી પર જૂનો ફોન રિપ્લેસ કરી વધુમાં વધુ 8400 રૂપિયાની બચત કરી શકો છો.
એક્સચેન્જ ઓફરની સાથે ખરીદીનો મતલબ થયો કે તમે નવો ફોન માત્ર 599 રૂપિયામાં ખરીદી શકો છો. નોંધનીય છે કે એક્સચેન્જ ઓફરની કિંમત જૂના ફોનની સ્થિતિ પર નિર્ભર કરે છે. આ કિંમત ઓછી પણ હોઈ શકે છે.
Motorola e13
પ્રોસેસર- Unisoc T606 Processor
રેમ અને સ્ટોરેજ -8 GB RAM અને 128 GB સ્ટોરેજ
ડિસ્પ્લે-6.5 ઇંચ HD+ Display
કેમેરા-13MP કેમેરા અને 5MP ફ્રંટ કેમેરા
બેટરી-5000 mAh
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે