સેમસંગ લોન્ચ કરી રહી છે ગેલેક્સી A21Sનું નવું વેરિએન્ટ, જાણો કેટલી મળી રહી છે છૂટ

સેમસંગ (Samsung) એ ગુરૂવારે ગેલેક્સી એ21 સ્માર્ટફોન (Galaxy A21S smartphone)ના નવા વેરિએન્ટની લોન્ચની જાહેરાત કરી. સેમસંગ કહ્યું કે તેને ફોનની 6GB- 128GB વેરિએન્ટ માટે ભારતમાં 17,499 રૂપિયાની કિંમત નક્કી કરી છે.

સેમસંગ લોન્ચ કરી રહી છે ગેલેક્સી A21Sનું નવું વેરિએન્ટ, જાણો કેટલી મળી રહી છે છૂટ

નવી દિલ્હી: સેમસંગ (Samsung) એ ગુરૂવારે ગેલેક્સી એ21 સ્માર્ટફોન (Galaxy A21S smartphone)ના નવા વેરિએન્ટની લોન્ચની જાહેરાત કરી. સેમસંગ કહ્યું કે તેને ફોનની 6GB- 128GB વેરિએન્ટ માટે ભારતમાં 17,499 રૂપિયાની કિંમત નક્કી કરી છે. સાથે જ કંપનઈએ આઇસીઆઇસીઆઇ બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા અને ઇએમઆઇ ટ્રાંજેકેશન ચૂંટણી પર 750 રૂપિયાની વધારાની છૂટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. 

આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચ એચડીપ્લસ ઇંફિનિટી-ઓ ડિસ્પ્લે છે અને તેના આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ફોનમાં લેટેસ્ટ ઇક્સિનોસ 850 ચિપસેટ લાગેલી છે. ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ છે. તેનો પ્રાઇમરી કેમેરા 48MP નો છે જ્યારે તેમાં 12MP નો સેલ્ફી સેન્સર છે. આ ડિવાઇસ 14વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news