Mobile માં જો આવી Apps હોય તો તરત કરો ડિલીટ, નહીં તો તમારી જિંદગી થઈ જશે રમણ-ભમણ!

emediatly remove this apps from your mobile: છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ સતત વધતુ જોવા મળી રહ્યું છે. દેશમાં લોકો રોજે રોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ માટે Google pay, Paytm, Phonepe  જેવા મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરે છે. એક તરફ જ્યાં આ બધી જ એપે રૂપિયાની લેવડ દેવડનું કામ આસાન કર્યું છે. પરંતુ સાયબર આરોપીઓ સમય સમય પર આ જ એપ્લિકેશનથી લોકોના રૂપિયા લૂંટી લે છે.

Mobile માં જો આવી Apps હોય તો તરત કરો ડિલીટ, નહીં તો તમારી જિંદગી થઈ જશે રમણ-ભમણ!

નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ સતત વધતુ જોવા મળી રહ્યું છે. દેશમાં લોકો રોજે રોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ માટે Google pay, Paytm, Phonepe  જેવા મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરે છે. એક તરફ જ્યાં આ બધી જ એપે રૂપિયાની લેવડ દેવડનું કામ આસાન કર્યું છે. પરંતુ સાયબર આરોપીઓ સમય સમય પર આ જ એપ્લિકેશનથી લોકોના રૂપિયા લૂંટી લે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ સતત વધતુ જોવા મળી રહ્યું છે. દેશમાં લોકો રોજે રોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ માટે Google pay, Paytm, Phonepe  જેવા મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરે છે. એક તરફ જ્યાં આ બધી જ એપે રૂપિયાની લેવડ દેવડનું કામ આસાન કર્યું છે. પરંતુ સાયબર આરોપીઓ સમય સમય પર આ જ એપ્લિકેશનથી લોકોના રૂપિયા લૂંટી લે છે. પરંતુ કેટલીક એપ્સ એવી પણ છે જે આપની ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં ઉભા થતાં ખતરાને ટાળે છે. આ એપ્સ કઈ છે  તે જાણવુ જરૂરી છે.

તરત જ ડિલીટ કરો આ App-
રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જો તમે તમારા સ્માર્ટફોનમાં Cake VPN, Pacific VPN, eVPN, BeatPlayer, BeatPlayer, QR/Barcode Scanner MAX, eVPN, Music Player અને  tooltipnatorlibrary  એપ ઈન્સ્ટોલ કરી છે, તમારા ફોનને નુકસાન થઈ શકે છે. આ બધી જ એપ્સ જો તમારા સ્માર્ટફોનમાં હોય તો તરત જ તેને ડિલીટ કરી દો. હૈકર્સ આ બધી જ એપ્સના માધ્યમથી તમારી બેન્ક ડિટેલ્સ ચોરી કરી શકે છે.

આવી રીતે થાય છે ડેટાની ચોરી-
આ બધી જ મૈલિશિયસ એપ્સ એન્ડ્રોઈડ એપ્સ છે. આ યુઝરના સ્માર્ટફોમાં AlienBot Banker અને  MRATને ઈન્સ્ટોલ કરે છે. AlienBot એક માલવેર છે. જો ફાયનાનશિયલ એપ્સને હેક કરી શકે છે. આનાથી બેન્કિંગ ડિટેલ્સ ચોરી થઈ શકે છે. આ હૈકર્સ એટલા સ્માર્ટ હોય છે કે તે ગુગલને પણ દગો આપીને બચીને નીકળી જાય છે. એટલુ જ નહીં પણ આ લોકો ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન કોડને પણ હેક કરવામાં સક્ષમ હોય છે.

આવ વાતનું ધ્યાન જરૂર રાખો-
સ્માર્ટફોનથી આપ ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો તો હંમેશા ઓફિશિયલ એપ્સથી કરો. એપ્સને કંપનીની વેબસાઈટ પર આપેલી લિંકથી જ ડાઉનલોડ કરો. સ્માર્ટફોન અને એપ્સને સમય સમય પર અપડેટ કરો. ફાયનાનશિયલ એપ્સને લોક રાખો. કોઈ પણ થર્ડપાર્ટી એપને ડાઉનલોડ કરવાથી બચો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news