બિનજરૂરી કોલ્સ પરેશાન છો? બસ આ નાનકડું કામ કરો, રિંગ વાગતા પહેલા જ બ્લોક થઈ જશે નંબર
Spam Calls: ઘણા લોકો Truecaller એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે. પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. આ સમસ્યાના ઉકેલ માટે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે.
Trending Photos
How To Activate DND: સરકારે DND સેવાને ખૂબ જ સરળ બનાવી છે. DND સેવા બે રીતે શરૂ કરી શકાય છે. એક SMS અને બીજો CALL.આ બે સરળ રીતે DND સેવા ચાલુ કરી શકાય છે. Spam Calls સતત વધી રહ્યા છે. દરરોજ ઓછામાં ઓછા 4 થી 5 બિનજરૂરી કોલ આવે છે. ક્યારેક બેંક લોન તો ક્યારેક વીમો. તમામ પ્રકારના કોલ પરેશાન કરે છે.
ઘણા લોકો Truecaller એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે. પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. આ સમસ્યાના ઉકેલ માટે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે. તેમણે કંપનીઓને વપરાશકર્તાઓ માટે DND સેવા શરૂ કરવા કહ્યું છે.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ
SMS દ્વારા DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી
- SMS કરવા માટે તમારે મેસેજિંગ એપ પર જવું પડશે.
- START 0 ટાઈપ કરવાનો રહેશે અને 1909 પર મેસેજ મોકલવાનો રહેશે.
આમ કરવાથી DND સેવા સક્રિય થઈ જશે.
આ પણ વાંચો: આ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે આ 4 ફિલ્મો, આ હીરોનું ભવિષ્ય નક્કી કરશે
આ પણ વાંચો: Government Scheme: પરીણિત મહિલાઓની મજા જ મજા! મળશે પૂરા 6000 રૂપિયા
આ પણ વાંચો: Home Buy: ઘર ખરીદવું હોય તો ઉતાવળ કરજો, વધવાના છે મકાનોના ભાવ, આ છે મોટું કારણ
કોલ કરીને DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી
- ડાયલર એપ ખોલો.
- 1909 પર કૉલ કરો.
- તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે.
આ કર્યા પછી, DND સેવા સક્રિય થઈ જશે.
તો આ રીતે તમે DND સેવા શરૂ કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો.
આ પણ વાંચો: રામ નવમી પહેલા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહના દર્શન કરી લો
આ પણ વાંચો: અજમાવી જુઓ આ તેલના 2 ટીંપા, પુરૂષો પાવરમાં અને મહિલાઓ મોજમાં
આ પણ વાંચો: Safest Cars: પરિવારનો જીવ વ્હાલો હોય તો આ 5 કાર ખરીદજો, સેફ્ટીમાં છે દેશમાં સૌથી આગળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે