iPhone 14 પર મહા ડિસ્કાઉંટ, કલ્પના પણ નહીં કરી હોય એટલા ઓછા ભાવમાં મળી રહ્યો છે આઈફોન

iPhone 14 price Crash: જો તમે પણ આઈફોન લેવાનું વિચારી રહ્યો છે પણ બજેટ ઓછું છે તો તમારા માટે હવે સુવર્ણ તક છે. કારણ કે હવે લોકો માટે iPhone 14 ના ટોપ કે મિડ મોડલ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. iPhone 14 મોડલ પર અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો ખૂબ ઓછા ખર્ચમાં iPhone 14 ખરીદી શકે છે.

iPhone 14 પર મહા ડિસ્કાઉંટ, કલ્પના પણ નહીં કરી હોય એટલા ઓછા ભાવમાં મળી રહ્યો છે આઈફોન

iPhone 14 price Crash: જો તમે પણ આઈફોન લેવાનું વિચારી રહ્યો છે પણ બજેટ ઓછું છે તો તમારા માટે હવે સુવર્ણ તક છે. કારણ કે હવે લોકો માટે iPhone 14 ના ટોપ કે મિડ મોડલ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. iPhone 14 મોડલ પર અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો ખૂબ ઓછા ખર્ચમાં iPhone 14 ખરીદી શકે છે જેનાથી લોકોના પૈસાની બચત પણ થઈ જશે અને તેમની iPhone 14 વાપરવાની ઈચ્છા પૂરી થશે. તો જો તમે પણ iPhone 14 ખરીદવા ઈચ્છો છો અને પૈસા પણ બચાવવા માંગો છો તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો:

અહીં મળશે સસ્તો આઈફોન

iPhone 14 ઉપર જે ધાસુ ઓફર આપવામાં આવી છે તે તમને એમેઝોન પણ મળશે. એમેઝોન પર iPhone 14 પર જોરદાર ઓફર આપવામાં આવી રહી છે.  એમેઝોનની ડિસ્કાઉન્ટ ઓફર પછી લોકોને આઈફોન 14 ખુબ જ સસ્તા ભાવમાં પડશે. Iphone 14 ની આમ તો કિંમત 79,900 છે. આ જ કારણ છે કે iPhone 14 ખરીદવા ઈચ્છતી વ્યક્તિ પણ તેને ખરીદતા પહેલા બે વખત વિચાર કરે. પરંતુ મર્યાદિત સમય માટે એમેઝોન iPhone ના શોખીનો માટે ખાસ ઓફર લઈને આવ્યું છે જેમાં ખૂબ જ ઓછા ભાવમાં iPhone 14 તમે ખરીદી શકો છો. 

Iphone 14 આ ઓફર દરમિયાન તમે ઓનલાઈન ખરીદશો તો તમને એમઆરપી પર 15% નું ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ પછી ગ્રાહકોને iPhone 14 79,900 ને બદલે 66,999 માં પડશે. 15 ટકા ડિસ્કાઉન્ટ મળવાથી આ મોડલની કિંમત ઘણી ઘટી જાય છે.

તો જો તમે પણ iPhone 14 ખરીદવા માંગો છો તો અને બચત પણ કરવા માંગો છો તો આ ગોલ્ડન ચાન્સ છે. આ સમયે તમે પૈસાની બચત કરીને iPhone 14 ખરીદી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news