માત્ર 128 રૂ. માં મળી રહ્યો છે iPhone 14! જાણો ધમાકેદાર ઓફર, આજે જ કરો બુકિંગ

લેટેસ્ટ iPhone પર પહેલીવાર આટલું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઑફર્સ મેળવીને તમે 40 હજારથી ઓછી કિંમતમાં iPhone ખરીદી શકો છો. આ ઉપરાંત, EMI વિકલ્પ પણ છે, જેનાથી તમે દરરોજ 128 રૂપિયા ચૂકવીને iPhone 14 ખરીદી શકો છો..

માત્ર 128 રૂ. માં મળી રહ્યો છે iPhone 14! જાણો ધમાકેદાર ઓફર, આજે જ કરો બુકિંગ

Amazon Great Summer Sale: એમેઝોનનો ગ્રેટ સમર સેલ આજથી શરૂ થયો છે. આ સેલમાં iPhone 14 સૌથી ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે. લેટેસ્ટ iPhone પર પહેલીવાર આટલું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઑફર્સ મેળવીને તમે 40 હજારથી ઓછી કિંમતમાં iPhone ખરીદી શકો છો. આ ઉપરાંત, EMI વિકલ્પ પણ છે, જેનાથી તમે દરરોજ 128 રૂપિયા ચૂકવીને iPhone 14 ઘરે લાવી શકો છો. 

Apple સ્ટોરમાં iPhone 14 ની MRP 79,900 રૂપિયા છે, જ્યારે Amazon પર તે 16% ડિસ્કાઉન્ટ સાથે 66,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. વધુમાં, એમેઝોન પરના ગ્રાહકો ICICI બેંક અને Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જેનું કુલ મૂલ્ય આશરે રૂ. 7,706 થાય છે. એમેઝોન પર લગભગ 20,000 રૂપિયાનું એક્સચેન્જ પણ ઉપલબ્ધ છે. જે પછી ફોનની કિંમત 39,293 રૂપિયા થશે.

જો તમારું બજેટ આનાથી ઓછું છે અને તમે iPhone 14 ખરીદવા માંગો છો તો EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમે દરરોજ માત્ર 128 રૂપિયા ચૂકવીને પણ iPhone 14 ખરીદી શકો છો. આના પર NO કોસ્ટ EMI પણ ઉપલબ્ધ છે. એટલે કે, તમારે ફોન માટે વધુ પૈસા ખર્ચવા પડશે નહીં.

ફ્લિપકાર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે માર્ચ 2023માં iPhone 14ની કિંમત ઘટીને 63,999 રૂપિયા થઈ જશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે જો તમે યોગ્ય સમયે તમારી ખરીદી કરો છો, તો તમે 59,000 રૂપિયામાં પણ iPhone 14 ખરીદી શકો છો. આ સિવાય અન્ય સ્ટોરેજ વિકલ્પો માટે પણ કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો
12 વર્ષ પછી ચંદ્રગ્રહણનો અદ્ભુત સંયોગ, આ રાશિઓને 10 દિવસ સુધી લાભ જ લાભ!
NMACC ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટે પહેર્યો સ્ટાઈલિશ મિડી ડ્રેસ, કિંમત જાણીને ચોંકી જશો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3962 કેસ નોંધાયા, 22 લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news