મોકો ચૂકતા નહી!! 20 હજાર રૂપિયાનો Realme નો 5G સ્માર્ટ ફોન માત્ર 649 રૂપિયામાં

Realme 10 સિરીઝનો Realme 10 પ્રો 5જી લોન્ચ થયો છે. જેને ઘણા સસ્તામાં મેળવી શકો છો. 20 હજાર રૂપિયાનો ફોન તમે માત્ર 649 રૂપિયામાં મેળવી શકો છો. 

મોકો ચૂકતા નહી!! 20 હજાર રૂપિયાનો Realme નો 5G સ્માર્ટ ફોન માત્ર 649 રૂપિયામાં

Flipkart Big Bachat Dhamaal Sale:  ફ્લિપકાર્ટ પર બિગ બચત ધમાલ સેલ ચાલી રહ્યો છે. આ સેલ 3 માર્ચ એટલે કે આજથી ચાલુ થયો છે અને 5 માર્ચ સુધી ચાલશે. આ સેલમાં લેટેસ્ટ સ્માર્ટફોન પર ધુઆંધાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે નવો 5જી સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સેલ તમારા માટે ઘણો કામમાં આવી શકે છે. હાલમાં જ Realme 10 સિરીઝનો Realme 10 Pro 5G લોન્ચ થયો છે. જેને ઘણો સસ્તામાં મેળવી શકો છો. 20 હજાર રૂપિયાના આ સ્માર્ટ ફોનને માત્ર 649 રૂપિયામાં ખરીદી શકાય છે. કઈ રીતે આવો જાણીએ.

Flipkart Big Bachat Dhamaal Sale: Realme 10 Pro 5G Offers:
Realme 10 Pro 5G  (128 જીબી)ની લોન્ચિંગ પ્રાઈસ 20,999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર 9 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે 18,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેના પછી ફોન પર એક્સચેન્જ ઓફર પણ છે. જેનાથી ફોનની કિંમત ઘટી જશે.

Flipkart Big Bachat Dhamaal Sale: Realme 10 Pro 5G Exchange Offer:
Realme 10 Pro 5G  પર 18,350 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી હી છે. જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરો છો તો તેટલું ઓફ મળી શકે છે. પરંતુ 18,350 રૂપિયાનો એક્સચેન્જ ઓફ ત્યારે જ મળશે જ્યારે તમારો જૂન ફોન સારી કંડીશનમાં હોય અને મોડલ લેટેસ્ટ હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news