हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિન્દુ સમાજ પાર્ટી
હિન્દુ સમાજ પાર્ટી News
Kamlesh Tiwari Murder Case
સુરતના લિંબાયતમાં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને કમલેશ તિવારીના હત્યાન
લખનઉમાં કમલેશ તિવારી હત્યા કેસ (Kamlesh Tiwari Murder Case) માં ગઈકાલે ગુજરાત એટીએસ (gujarat ATS) ને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી અશ્ફાક અને મોઈનુદિનની ગુજરાત એટીએસની ટીમે શામળાજી નજીકથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતા અને પૈસા ખૂટી જતા ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જે માટે સુરત આવવા જતા એટીએસની ટીમે શામળાજીથી જ ઝડપી લીધાં હતાં.
Oct 23,2019, 11:09 AM IST
Kamlesh Tiwari Murder Case
કમલેશ તિવારી હત્યાકાંડ: ATSએ દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક શકમંદની અટકાયત કરી
હાલ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) ઉત્તર પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં વધુ ચર્ચાઈ રહેલો કિસ્સો છે. ત્યારે કમલેશ તિવારી હત્યા કેસમાં એટીએસ (ATS) એ વધુ એક શકમંદની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાંથી એક મૌલાનાની અટકાયત કરવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા મૌલાનાના સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યા કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જેઓને ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) ને ગઈકાલે સોમવારે સોંપવામાં આવ્યા હતા. સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા હતા.
Oct 22,2019, 13:19 PM IST
કમલેશ તિવારી
કમલેશ તિવારી હત્યાકાંડ: પોલીસે બંને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીનની તસવીરો બ
યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે.
Oct 22,2019, 9:22 AM IST
કમલેશ તિવારી
કમલેશ તિવારી હત્યાકાંડ: આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે.
Oct 21,2019, 11:45 AM IST
Kamlesh Tiwari Murder Case
કમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ
યુપીમાં હિન્દુ મહાસભા ના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) માં પકડાયેલા સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા છે. મોડી યુપી પોલીસ (UP Police) ગુજરાત પહોંચી હતી. ગુજરાત એટીએસએ (Gujarat ATS) આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા હતા. ત્રણેય આરોપીઓને ફ્લાઇટ મારફતે યુપી લઈ જવાયા હતા. ત્રણેયને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી રવાના કરાયા હતા.
Oct 21,2019, 10:11 AM IST
કમલેશ તિવારી
હોટલના ફૂટેજમાં કમલેશ તિવારી હત્યાકાંડના આરોપીઓના ચહેરા દેખાય છે એકદમ સ્પષ
કમલેશ તિવારી હત્યાકાંડને અંજામ આપનારા હત્યારાઓ હજુ પણ પોલીસની પકડ બહાર છે. આ દરમિયાન પોલીસને એક મહત્વનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે. લખનઉની જે ખાલસા ઈન હોટલમાં આ આરોપીઓ રોકાયા હતાં તે હોટલના સીસીટીવીમાં તેઓ કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં આ બંને આરોપીઓના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Oct 20,2019, 14:06 PM IST
કમલેશ તિવારી
કમલેશ તિવારીના પરિજનો CM યોગીને મળ્યા, સરકારે તમામ માગણીઓ સ્વીકારી
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ના પરિજનો આજે લખનઉ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં.
Oct 20,2019, 13:26 PM IST
કમલેશ તિવારી
કમલેશ તિવારી હત્યાકાંડમાં મોટો ખુલાસો, હોટલમાંથી લોહીના ધબ્બાવાળા ભગવા રંગ
કમલેશ તિવારી (Kamlesh Tiwari) હત્યા મામલે પોલીસ તપાસ તપાસમાં મોટી સફળતા હાથ લાગી છે. શનિવારે રાતે મળેલી સૂચનાના આધારે તપાસ ટીમ પશ્ચિમ ક્ષેત્રની એક હોટલ ખાલસા ઈનમાં પહોંચી હતી.
Oct 20,2019, 11:37 AM IST
કમલેશ તિવારી
કમલેશ તિવારી હત્યાકાંડમાં શું છે ગુજરાત કનેક્શન, જુઓ તમામ વિગત
ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા બે શંકાસ્પદ આતંકવાદીઓએ પણ કમલેશ તિવારીનું નામ આપ્યું હતું. ગુજરાત ATSએ વર્ષ 2017માં ઉબેદ મિર્ઝા અને કાસિમ નામના બે આતંકવાદીની ધરપકડ કરી હતી. બંને શંકાસ્પદને કમલેશ તિવારીનો વીડિયો બતાવીને તેની હત્યા કરવા માટે જણાવાયું હતું. આતંકવાદીઓએ ATSને આપેલી માહિતીના આધારે ATSએ એક રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો.
Oct 18,2019, 22:20 PM IST
કમલેશ તિવારી
હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ મામલો મોટો ખુલાસો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારા મીઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચા લઈને આવ્યા હતા. કમલેશ તિવારીના શરીર પર ચાકુથી 15 વાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમના પર ગોળીબાર પણ કરાયો હતો. પરિજનો ઘાયલ અવસ્થામાં કમલેશને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું.
Oct 18,2019, 20:00 PM IST
Trending news
Indian railways
2900 KM દૂર જાનૈયા સાથે લગ્ન કરવા જતા વરરાજા ચંદુની છૂટી ગઈ ટ્રેન, જાણો પછી શું થયું
Anupamaa Crew Member Died
રૂપાલી ગાંગુલીના 'Anupamaa' શોના આ વ્યક્તિનું થયું મોત, શોકમાં ડૂબ્યા સ્ટારકાસ્ટ
multibagger stock
રોકાણકારો આ 15 શેરો પર થયા 'ફિદા', કડાકા વચ્ચે 45 હજાર કરોડનું રોકાણ
gujarat
'સસ્તુ' અનાજ 'સારું' નહીં! કલેક્ટર પર બગડ્યા રામ મોકરિયા, આપ્યા નમુના, લીધો ઉધડો
Reliance Jio
Jio એ કર્યો ધમાકો, આ પ્લાનમાં યૂઝર્સને મળશે 98 દિવસની વેલિડિટી, અનલિમિટેડ ડેટા
Kabir Bedi
રેખાનો 'બીજો પતિ' બનીને હિટ થયો આ એક્ટર, 70 વર્ષની ઉંમરે ચોથી વખત કર્યા લગ્ન
Gujarati News
દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...
Morbi Cable Bridge Collapsed
135 લોકોના મોતના આરોપી જયસુખની મોદક તુલા કરાઈ; પાટીદારોના કાર્યક્રમમાં થયો વિવાદ!
gold
7 હજાર રૂપિયા સોનું થયું સસ્તું, હાલમાં ખરીદી લેવું કે રાહ જોવી: જાણો
Cinnamon Water for Weight Loss
પેટની હઠીલી ચરબી ઓગળી જશે, બસ પીવો રસોડામાં રાખેલા આ મસાલાનું પાણી