हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હાવડા
હાવડા News
Howrah
બંગાળ: Lockdown ઉલ્લંઘન અટકાવવા ગઈ પોલીસ પર ટાળાનો હુમલો, બોટલ ફેંકી; ગાડીમાં તોડફોડ
કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પોલીસ કર્મી લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી તેમની ડ્યુટી કરી રહ્યાં છે પરંતુ તેમ છતાં કોરોના વોરિયર્સ પર હુમલા થઈ રહ્યાં છે. હવે હાવડામાં લોકડાઉન ઉલ્લંઘન રોકવા ગયેલી પોલીસ પર મંગળવારના ભીડે હુમલો કર્યો હતો. પથ્થરમારો કરવાની સાથે બોટલ પણ ફેંકી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.
Apr 28,2020, 20:45 PM IST
પશ્ચિમ બંગાળ
હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું.
Jul 3,2019, 11:15 AM IST
કાનપુર ટ્રેન અકસ્માત
આ ખાસ ટેક્નોલોજીથી લેસ હતી પૂર્વા એક્સપ્રેસ, જેના કારણે મુસાફરોના જીવ બચી
હાવડાથી દિલ્હી આવી રહેલી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પાસે રૂમા ગામ ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. શુક્રવારે મોડી રાતે લગભગ એક વાગે થયેલા આ અકસ્માતમાં ટ્રેનના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં. જેમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે અહીં સમજવા જેવું એ છે કે એક ખાસ ટેક્નોલોજીના કારણે આ શક્ય બન્યું છે. પૂર્વા એક્સપ્રેસના કોચ બનાવવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. અકસ્માતના સમયે આ ટેક્નોલોજીના કારણે અકસ્માતમાં જાનહાનિ ટળી.
Apr 20,2019, 10:23 AM IST
રેલવે અકસ્માત
રેલવે દુર્ઘટનાઃ સંતરાગાછી રેલવે સ્ટેશન પર ધક્કા-મુક્કી, 1 મોત, 15 ઘાયલ
મુસાફરોનું કહેવું છે કે, એક સાથે બે ટ્રેનના આગમનની જાહેરાત બાદ પ્લેટફોર્મ પર ભાગદોડ મચી ગઈ, પ્લેટફોર્મ પર ભીડને કાબુમાં લેવાની કોઈ વ્યવસ્થા ન હતી
Oct 23,2018, 21:37 PM IST
Trending news
Shark Tank India Judge
'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ કયા અભિનેતાને કહ્યો સૌથી વધુ ઘમંડી?
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત